fbpx
અમરેલી

અમરેલીનાં તમામ માર્ગો ઉપર પોલીસની ત્રીજી આંખની નજર

અમરેલી શહેરમાં છેલ્‍લા દોઢ-બે વર્ષથી સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે. સીસીટીવીના કારણે ગુનાહિત માનસ ધરાવતા શખ્‍સો પણ કોઈ ગુન્‍હાને અંજામ આપતા પહેલા વિચારતા થયા છે. તો એક આરોપીની ઓળખ અને ધરપકડ કરવામાં પણ સીસીટીવી કેમેરા મદદરૂપ સાબિત થયા છે.

અમરેલી શહેરના જાહેર માર્ગો સહિત બાયપાસ માર્ગ ઉપર ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા છે. જેના દ્વારા નાગરિકોની સુરક્ષા વધારવામાં આવી રહી છે. તો કોઈપણ વ્‍યકિત ગુન્‍હો કરે તો તુરત જ તેની અટકાયત પણ કરી લેવામાં આવી રહી છે.

મોનિટર સેલ દ્વારા સીસીટીવી કમાન્‍ડ કંટ્રોલમાંથીરાઉન્‍ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે. અને અલગ અલગ ટીમને જાહેર માર્ગો ઉપર ગોઠવીને ટ્રાફિકનું નિયમન પણ કરવામાં આવી રહયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/