fbpx
અમરેલી

રાજવિપરિવાનું સંભારણું અને શહેરની જનતાનું નજરાણું અમરેલીના પ્રચલીત રાજમહેલને મરામત કરો રાજય સરકારને રજુઆત કરતા કૌશિક વેકરીયા

ખાસ ગ્રાન્ટ ફાળવણી તળે મહેલની મરામત કરવા રાજય સરકારમાં રજુઆત પ્રજાવત્સ રાજવી પરિવારના શાસનનું અડીખમ સંભારણું અમરેલીનો રાજમહેલ . શહેરના જોવાલાયક સ્થળોમાં જેનો સમાવેશ થયેલ છે અને અમરેલી શહેરની લોકલાગણી સાથે વણાયેલ છે તે રાજ મહેલ રાજવી શાસનની અનેક યાદો લઈને અડીખમ ઉભો છે પરંતુ બીનસાચવણી અને માવજતના અભાવે આ રાજવી પ્રતિક જીર્ણશિર્ણ અવસ્થા તરફ જતો હોય રાજય સરકાર તરફથી વિશિષ્ટ – ખાસ પ્રકારની ગ્રાન્ટ ફાળવીને આ રાજ મહેલની મરામત આવશ્યક છે તે અંગેની કાર્યવાહી સત્વરે થવા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ રાજય સરકારમાં રજુઆત કરી છે . વેકરીયા એ વધુમાં જણાવ્યું છે કે , મરામત થતા મહેલની શાન અને શહેરના શાસનના ભૂતકાળનો ભવ્ય વારસો આવનાર પેઢી માટે પ્રેરણાદાયી બની રહે તેમ હોઈ , ખાસ પ્રકારની ગ્રાન્ટ ફાળવી રાજ મહેલનું રીનોવેશન કરવા અંગે રાજય સરકારમાં વેકરીયાએ રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/