fbpx
અમરેલી

લીલીયા સી.એસ.સી. ખાતે કોવિડ૧૯ ચાલુ કરાવતા અને ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

લીલીયા સી.એસ.સી. સેન્ટરમા કોવિડ૧૯ ચાલુ કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને પોતાના સ્વ ખર્ચે ઓક્સિજન બોટલ, ટિફિન, ફ્રુટ વગેરે પ્રાથમિક સુવિધા યુવી સેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવશે તેવી ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખાત્રી આપી છે અને લીલીયા તાલુકામાં નીચે આવતા ગામોમાં કોવિડ૧૯ ના દર્દી ને સારવાર મળશે અને મેડિસિન તો પૂરતો જથ્થો આપવા માટે વહીવટી તંત્ર સાથે મિટિંગ કરી અને આવતી કાલે બધી મેડિસીન ઉપલબ્ધ થઈ જશે તેવી વહીવટી તંત્ર ખાત્રી ધારાસભ્ય પ્રતાપ દુધાત ને આપી હતી. હાલ આ મહામારીમાં ડો. જયેશ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી , ડો. મિહિર સિદ્ધપરા તાલુકા આરોગ્ય અધિકારી, ડો. પ્રકાશ સી.એસ.સી., ડો.તોમર અને આરોગ્ય નો સ્ટાફ હાજર હતો આ મિટિંગમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત, બહાદુર બેરા, જીવરાજભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા અને ઓક્સિજન બોટલ ની વ્યવસ્થા પ્રતાપ દુધાતે પોતાના સ્વ ખર્ચે કરી આપી છે હાલમાં ક્યાંય ઓક્સિજન મળતું નથી ત્યારે પ્રતાપ દુધાતે પોતાના અંગત મિત્ર પાસે મંગાવી આપી છે પોતાના સ્વ ખર્ચે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/