fbpx
અમરેલી

દામનગર શહેરના અગ્રણીઓ દ્વારા પૂર્વ મંત્રી જિલ્લા સાંસદ સ્વ નવીનચંદ્રભાઈ રવાણીને પુષ્પાજંલી અર્પી હતી

અમરેલી જિલ્લા માજી સાંસદ ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી નવીનચંદ્રભાઈ રવાણી નું નિધન થતા શોક સાથે શ્રદ્ધાજંલી પાઠવતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓ પૂર્વ મંત્રી અને સાંસદ નવીનચંદ્રભાઈ રવાણી ના દેહાંવસાન થી અનેકો કોગ્રેસ નેતા ઓ શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા હોદેદારો એ સદગત રવાણી ને પુષ્પાજંલી અર્પી હતી સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક સેનીટાઇઝ સાથે આ પ્રાર્થના સભા માં સ્વ નવીનચંદ્રભાઈ રવાણી ની દુરંદેશી એ જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થયેલ મહત્વ ના કાર્યો પાણી પુરવઠા બોર્ડ જી.આઈ. ડી.સી ઔદ્યોગિક વસાહત દુષ્કાળ રિલીફ કેટલ કેમ્પ પીવા ના પાણી માટે સ્ત્રોત ટેન્કર જેવી અનેક વિધ લોકભોગ્ય કાર્યો ને યાદ કરાયા હતા સદગત ની સાથે કાયમી કામકાજો માટે સંપર્ક રહેલ અગ્રણી શ્રીઓ દ્વારા રવાણી સાથે સ્મૃતિ ઓને યાદ કરતા માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા ઇન્ડસ્ટ્રીઝ એસો ના રફીકભાઈ હુનાણી તાલુકા કલ્યાણ મંડળ ના મનહરભાઈ જુઠાણી સામાજિક અગ્રણી ઇકબાલભાઈ ડેરૈયા જીનિંગ પ્રોસેસ એશો પ્રવીણભાઈ જાગાણી મિલ એસો પ્રવીણભાઈ ઈસામલિયા જી.આઈ ડી.સી.એસો રાજુભાઇ ઈસામલિયા મુનાભાઈ જુઠાણી રામજીભાઈ ઈસામલિયા મહેશભાઈ નારોલા હારૂનભાઈ ડેરૈયા સહિત અનેકો અગ્રણી ઓ દ્વારા સ્વ રવાણી ને શ્રદ્ધાજંલી અર્પી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/