fbpx
અમરેલી

અમરેલી તાલુકાના ગામડા ખુંદતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

નેતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા અમરેલી તાલુકાના ગામડાઓમાં કોરોના કાળમાં મ્રુત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પન કરી તેના પરીવારને સાંત્વના પાઠવી હતી, તથા ગામડાના લોકોની વિવિધ સમસ્યાઓ જાણી અને તેનું નિરાકરણ કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો, તથા તોૈકતે વાવાઝોડાથી થયેલ ગામડાઓના લોકોને નુકશાની ની જાણકારી પ્રાપ્ત કરી હતી.અને નુકશાનીના વળતર થી વંચિત લોકોને સાંભળીયા હતા,અને વહેલીતકે સહાય ચુકવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.

આ પ્રવાસમાં માંગવાપાળ, વરૂડી, પ્રતાપપરા, સાંગાડેરી, નાના આંકડીયા, રીકડીયા, જશવંતગઢ, મોણપુર,ચિતલ, ટીંબા, ખીજડીયા રાદડીયા, શેડુભાર, હરીપુરા, સુરગપુરા,મોટા માચીયાળા,નાના માચીયાળા ગામનો પ્રવસા કર્યો હતો જેમાં પુર્વ જિલ્લા પંચાયત ચેરમેન જયેશભાઈ નાકરાણી, જગદીશભાઈ ડાભી, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા સાદુ૬/ગ્:ત્સળભાઈ કામળીયા, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રવજીભાઈ મકવાણા, પુર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ કોટડીયા, પુર્વ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ હપાણી, તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકિયા, પ્રવીણભાઈ કમાણી, પુર્વ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દીલીપભાઈ બસીયા, વગેરે આગેવાનો પ્રવાસમાં સાથે જોડાણા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/