fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની ૩૧ ગ્રામ પંચાયતોમાં ગૌચર સુધારણા માં ૬ કરોડ ૬૫ લાખની ગ્રાન્ટમાં થયેલ ૩ કરોડના ભ્રષ્ટચારની તપાસ માંગતા નાથાલાલ સુખડીયા

અમરેલી  મુખ્ય મંત્રી સ્વાગત કાર્યક્રમમાં અમરેલી જીલ્લા માં ૩૧  ગ્રામ પંચાયતોએ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ ના વર્ષ દરમિયાન ગુજરાત રાજ્ય ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર પાસે થી ગૌચરની જમીન સુધારણામાં ઉપરોક્ત ૩૧ પંચાયતો દ્વારા રુ ૬  કરોડ ૬૫  લાખ જેવો ખર્ચ બતાવી રોજમેળ ઉપર વાઉચર ઉધારી લોકો પાસેથી હાથઉચીતા બતાવી સરકાર ની ગૌચરની જમીન સુધારણા ગ્રાન્ટ રુ ૩ કરોડ ૨૩  લાખ ની લેવામાં આવેલ ઉચાપત અંગે  વિવિધ ઞામોની ગૌચરની જમીન સુધારણામાં થયેલ કામગીરી અંગે માહિતી લેતા હકીકત સામાન્ય કામ કરી કાગળ ઉપર ખર્ચા પાડી રાષ્ટ્રના નાણાની ઉચાપત થયેલ જણાતા  તા ૬/૮/૨૦૧૯  ના લેખીતમાં કલેકટરશ્રી અમરેલી ને તપાસ  કરી પગલાં જવાબદારો સામે કાર્યવાહી કરવાં રજુઆત કરેલ જે અંગે જિલ્લા વિકાસ અધિકારી અમરેલી દ્વારા તપાસ ટીમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ની વડપણ હેઠળ બનાવેલ જેની આજ સુધી યોગ્ય તપાસ હાથ ધરી ન હોય જે બાબતે અવારનવાર લેખીત આપવા છતાં તપાસ માત્ર ટાઇમ પાસ માટે હોય અને કૌભાંડી ભ્રષ્ટાચારીઓ ને છાવરવાનો ઈરાદો હોય તેમ તપાસ ન થતાં અંતે  માનનીય મુખ્યમંત્રીશ્રી સ્વાગત કાર્યક્રમમાં રજુઆત  તા.૨૬/૮/૨૧  ના જિલ્લા કલેકટરશ્રી મકવાણા સાહેબ ની હાજરી માં જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ને આ કામે દિન ૧૫ માં ગૌચરની જમીન સુધારણામાં થયેલ કામગીરી નો તપાસ અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/