fbpx
અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની કુનેહ અને પ્રયાસોથી સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના ઈતીહાસમાં સંપૂણૅ બોડૅ પ્રથમ વખત બિનહરીફ

લોકસેવક સ્વ. લલ્લુભાઈ ભાઈ શેઠે વષૅ ૧૯પ૬નાં વર્ષમાં બેંકની સ્થાપના કરી હતી પ્રથમવાર બેંકના તાામ (૧૧)ડીરેકટરો બિનહરીફ જાહેરઅમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસો અને જિલ્લા ભાજપ અધ્યક્ષકૌશિકભાઈ વેકરીયાના માગૅદશૅન હેઠળ સાવરકુંડલા નાગરીક સહકારી બેંકનાઈતીહાસમાં આજ રોજ સંપૂણૅ બોડૅ પ્રથમ વખત બીનહરીફ જાહેર થયેલ છે. સેવાભાવી અને લોકસેવક એવા સ્વ. લલ્લુભાઈ શેઠ કે જેઓએ અનેક સંસ્થાઓ ઉભી કરી છે તે પૈકી સન. ૧૯પ૬નાં વર્ષમાં તેઓએ સાવરકુંડલા નાગરીક સહકારી બેંકની સ્થાપનાકરેલ હતી.

આજે બેંકને ૬૬ વષૅ જેટલો સમય થયેલ છે ત્યારે બેંકના ઈતીહાસમાં પ્રથમવાર સાવરકુંડલા નાગરીક સહકારી બેંકના તમામ ૧૧ ડીરેકટરો બિનહરીફ જાહેર થયેલ છે. પ્રાપ્ત વિગતોનુસાર સાવરકુંડલા નાગરીક સહકારી બેંકની ચૂંટણી માટે કુલ ૧૯વ્યકિતઓએ ફોમૅ ઉપાડેલ હતા. જે પૈકી ૦૧ ફોમૅ રદ થયેલ હતું અને ૦૭ વ્યકિતઓએબેંકના હીતમાં ફોમૅ પરત ખેંચેલ હતા. જેથી બાકી રહેતા ૧૧ ઉમેદવારોમાં મહીલા અનામત કેટેટરીમાં (૧) ચેતનાબેન રવિન્દ્રભાઈ ધંધુકીયા અને (ર) મીનાબેન ધમેૅન્દ્રભાઈ ચૌહાણ, અનુસુચીત જાતી/આદી જાતી કેટેગરીમાં (૧) ધીરજલાલ વેલજીભાઈ બગડા અને સામાન્ય કેટેગરીમાં (૧) પરાગકુમાર હષૅદરાય ત્રિવેદી (ર) પ્રવિણકુમાર બાબુલાલ સાવજ (૩) રમેશભાઈ નાનજીભાઈ જયાણી (૪) ડો. કેશુભાઈ મુળજીભાઈ લાડવા (પ) વિજયકુમાર માવજીભાઈ ડોડીયા (૬બ્?ઉસ) ભરતકુમાર અમ’તલાલ માનસેતા (૭) સંદિપકુમાર ચંદ્રકાંતભાઈ ભટ્ટ અને (૮) હીરેનકુમાર ચંદુલાલ સુચક બિનહરીફ જાહેર થયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/