fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારી ખાતે સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન

કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીની હાંકલ તા. ૧૯/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી ધારી ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.


આ મીટીંગ માં ધારી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદ્દાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.


પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપ્ાવામાં આવેલ ‘કોવિડ ન્યાય યાત્રા’ કાર્યક્નમ ની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો ને મદદરૂપ્ા થવા જણાવ્યું હતું.


કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.


આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તા ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું.


આજના કાર્યક્નમ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી,પ્રદેશ મંત્રી શ્રી સુરેશભાઈ કોટડીયા,જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિલીપ્ાભાઈ સાવલિયા, ધારી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.બી.ભરોલા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશાલભાઈ માલવીયા, જિલ્લા કિસાન સેલના શ્રી સત્યમભાઈ મકાણી, અનુ.જાતિ વિભાગ ના જિલ્લા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા, રોહિતભાઈ સરધારા, ચાંપ્ારાજભાઈ વાળા, રવિભાઈ હિરાણી , કે.કે.ચૌહાણ, વિઠ્ઠલભાઇ ચાવડા, હિરેન પ્ાટ્ટણી, ગૌતમભાઈ વાળા,યુનુસભાઈ જૂણેજા, તા.પ્ાં.સદસ્યો તથા જી.પ્ાં.ઉમેદવાર, સંયોજકો સહિત ના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/