દામનગર મનોકામના મેલડી માતાજી ની મહા આરતી હજારો દીવડાના ઝળહળાટ સાથે શક્તિ અનુષ્ઠાન પૂર્વ સંપન્ન
દામનગર મનોકામના મેલડી માતાજી સેવક સમુદાય ના ઉત્તમોત્તમ આયોજન સાથે ભવ્ય નવરાત્રી મહોત્સવ સંપન્ન મનોકામના મેલડી માતાજી મંદિરે મહા આરતી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ સંપન્ન શક્તિ અનુષ્ઠાન ના પાવન પર્વ ની રંગારંગ ઉજવણી નવરાત્રી દરમ્યાન અતિ હર્ષ ઉલ્લાસ કરતા ભાવિકો એ છેલ્લા નોરતા એ મહા આરતી નો ભવ્ય ધર્મ લાભ મેળવ્યો હતો હાજરી દીવડા થી શક્તિ પીઠ ઝળહળી ઉઠ્યું હતું
Recent Comments