fbpx
અમરેલી

દામનગર ના ઠાંસા ગામે વૃક્ષારોપણ સ્થળે વૃક્ષ ઉછેર ની માવજત કરી નવા વર્ષ ની ઉજવણી કરતા યુવા શક્તિ સંગઠન ના યુવાનો

દામનગર ના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠન દ્વારા પર્યાવરણ ની માવજત થોડા સમય પહેલાં ઠાંસા ગામમાં યુવા શક્તિ સંગઠન ટીમ તેમજ ગામ નાં આગેવાનો અને ગામ લોકો ના સહિયારા પ્રયાસ થી  વૃક્ષારોપણ નો મહાયજ્ઞ  કરેલ  અને આજે એ બધા યુવાનો વૃક્ષોની માવજત માટે નવા વરસ ના દિવસે જ  પાણી પાઈ ને અને વૃક્ષો ની માવજત કરીને અનોખી રીતે નવા વરસની ઉજવણી કરી હતી, યુવા શક્તિ સંગઠન ટીમ માને છે કે માત્ર વૃક્ષો વાવવાથી  નઈ પણ સમયાંતરે પોષાણ આપવાથી અને માવજત કરવાથી જ સારો ઉછેર થાય છે, માટે યુવા શક્તિ ટિમ દ્વારા વૃક્ષારોપણ સ્થળે વૃક્ષ ઉછેર ની મુહિમ માટે વચન બદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી અને  હર હંમેશ તૈયાર રહેશું એવી લાગણી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/