fbpx
અમરેલી

અમરેલી પદાધિકારીઓની વિશેષ્ ઉપસ્થિતિમાંઅમરેલી શહેર ખાતે શિવાંતા એન૦” પ્રા. લી. સોલાર એન્ડ ઈલ્બાઈક નો શુભારંભ કરવામાં આવ્યો

ગત તા. ૮ નવેમ્બર, ર૯ર૧ ના રોજ અમરેલી શહેર ખાતે જૂના માકે”ટીંગ યાડ” ખાતે શિવાંતા એન૦” પ્રા. લી. સોલાર એન્ડ ઈલ્બાઈકના શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદઘાટન પ્રસંગે સહકાર શીરોમણી વ ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ૦ÿલા ભાજપ અધ્યક્ષ્ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, ૦.પં. પ્રમુખ પ્રતિનીધી શ્રી જÿપેશભાઈ મોવલીયા, ખોડલધામના ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલીયા, ૦ÿલા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરીયા, ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પંડયા, પૂવ” ૦ÿલા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ પોપટ, અમરેલી શહેર શિક્ષ્ણ સમિતિ ચેરમેન શ્રી તુષરભાઈ જોષ્ી, સાવરકુંડલા માકે”ટીંગયાડ”ના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, સા.કુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ૦વણલાલ વેકરીયા, સા.કુંડલા શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચા અને શ્રી જે.પી.સો૦ત્રા સહીતના રાજકીય આગેવાનો, બીÿડરો, સ્વૈચ્છિક સામા૦ક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આ શોરૂમનો સાંસદના પૌત્ર મંથનભાઈ કાછડીયા, મયંકભાઈ સાવલીયા અને રાહુલભાઈ કોલડીયા ના સહીયારા પ્રયાસોથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વત”માનમાં સરકારશ્રી તરફથી સૌર ઉજા” પર વિશેષ્ ભાર મુકવામાં આવી રહયો છે ત્યારે ૦ÿલાના લોકોને ઘણ આંગણે ઘર વપરાશ અને ઔદ્યોગીક (સરકારશ્રીના નિયમોનુસાર સબસીડી) સાથે સોલાર તથા ઈલેકટ્રીક બાઈકનો લાભ પ્રદાન થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/