fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના યુવા આગેવાન હરેશ બાવીશી સંચાલિત ડાયનેમિક ગૃપ દ્વારા સરદાર પટેલની ૭૧ મી પૂણ્ય તિથિ પર સરદારને શ્રઘ્ધાસુમન અર્પણ

અમરેલી જિલ્લા ના યુવા આગેવાન હરેશ બાવીશી સંચાલિતડાયનેમિક ગૃપ દ્વારા સરદાર પટેલની ૭૧ મી પૂણ્ય તિથિ પર સરદારને શ્રઘ્ધાસુમન અર્પણડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ લેઉવા પટેલ સમાજના મેને.ટ્રસ્ટી ડી.કે.રૈયાણીની અઘ્યંક્ષતા માં સરદાર સર્કલ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને શ્રઘ્ધા સુમન અર્પણ કરાયા.
સરદાર સાહેબનું જીવન,ખુમારી તથા કાર્યો હિંદુસ્તાન માટે સદાના માટે ભૂતો…ન ભવિષ્ય હતા અને રહેશે-હરેશ બાવીશી,પ્રમુખ-ડાયનેમિક ગૃપ-અમરેલીસરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતો સત્ય પરમાર્થ,પ્રામાણિકતા,પારદર્શકતા,નિઃસ્વાસર્થ તથા નિઃસ્પૃરહી સ્વ-ભાવ,સમગ્ર જીવન અને કવનને શબ્દો માં સમાવી શકાય નંહી છતા સરદાર સાહેબ વિશે અભિપ્રાય આપવો હોય તો એટલુંજ કહી શકાય કે સરદાર તો સરદાર હતા…ભારતના સરતાજ હતા એવા લોખંડી પુરૂષ,આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન,રજવાડા એક કરીને એક તથા અખંડ ભારતનો નકશો આપનાર, અખંડ ભારતના શિલ્પીો સરદાર પટેલની ૭૧ મી પૂણ્ય તિથિ પર ડાયનામિક ગૃપ અમરેલી દ્વારા ગૃપના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ તથા લેઉવા પટેલ સમાજના મેને.ટ્રસ્ટીખ ડી.કે.રૈયાણીની અઘ્યક્ષતા મા હરેશભાઈ બાવીશી,ડી.કે.રૈયાણી,ધારાશાસ્ત્રી  જયકાંત સોજીત્રા, સારથી મંડળીના ચેરમેન રાજુભાઈ ગઢીયા,લે.પટેલ સમાજના સહમંત્રી નિમેષભાઈ બાંભરોલીયા સહિતના આગેવાનોએ સરદાર સર્કલ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રઘ્ધાસુમન અર્પણ કરાયા હતા તથા સરદાર સાહેબના જીવન-કવનનું સ્મરણ કરાયું હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/