fbpx
અમરેલી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ૧૩૭ વર્ષ સ્થાપના દિવસ સ્વ.રાજીવ ગાંધીજી ના સ્વપ્ન પંચાયતી રાજ ઉજાગર કરવા માટે લીલીયા તાલુકાના નવા ચુટાયેલા અને બિન હરીફ સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ નું સન્માન સમારંભ

તાજેતરમાં લીલીયા તાલુકા માં સામાન્ય ચુંટણી ૨૦૨૧ ની યોજાયેલ તેમાં ચુટાયેલા તમામ સરપંચશ્રીઓ તથા સભ્યોશ્રીઓ ને સન્માનિત કરવા માટે નો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં આજના આ ૧૩૭ વર્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સ્થાપના દિવસ હોય અને સ્વ. શ્રી રાજીવ ગાંધી ના દિવ્ય સ્વપ્ન પંચાયતી રાજ ને ઉજાગર કરવાનું હતું તે દિવ્ય સ્વપ્ન ને સાકાર કરવા અને કોંગ્રેસ ની વિચારધારા ને આગળ ધપાવવા માટે સાવરકુંડલા- અને લીલીયા તાલુકાના ધારાસભ્ય તેમજ જેઓ સતત લોકોની વચ્ચે રહીને જેમની કામગીરી અને કુનેહ સમજ થી લોકો નાં દિલમાં સ્થાન પામેલ તેવા પ્રતાપ દુધાત નાં માર્ગદર્શન થી નવા ચુટાયેલા અને બિન હરીફ સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ નું સન્માન સમારંભ અટાલીયા મહાદેવ મંદિરે રાખવામાં આવેલ હતો, જે કાર્યક્રમ ને લીલીયા તાલુકા કોંગ્રેસ દ્વારા જહેમત ઉઠાવેલ હતી  આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દ્વારા સ્વ.રાજીવ ગાંધીને તેમની દિવ્ય અને વિચાર ધારા ને યાદ કરીને પંચાયતી રાજની જે સફળતાઓ હતી તે બિરદાવી હતી તેમજ ૧૩૭ વર્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સ્થાપના દિવસે કોંગ્રેસ જે ગરીબો અને નબળા વર્ગો તેમજ લોકો ને ઉપયોગી સેવાઓ સભર જે વિચારધારા રહેલી છે તે અંગે પણ પોતાના પ્રવચન માં જણાવેલ હતી.    

આમ આ તમામ સરપંચ તથા સભ્યોશ્રીઓને ફૂલહાર કરી ને તેમની સરપંચ અને સભ્ય તરીકે ની જવાબદારી નિભાવે અને પોતાના ગામ નો વિકાસ કરવામાં આવે તેવું અંત માં જણાવેલ હતું.    આ કાર્યકમ માં દરેક ગામના ચુટાયેલા સરપંચ શ્રીઓ હાજર રહ્યા હતા (૧) લીલીયા મોટા ગ્રામ પંચાયત વોરા જીવનભાઈ દેવરાજભાઈ (૨) આંબા ગ્રામ પંચાયત સાવજ રાજુભાઈ મનસુખભાઈ (૩) પુંજાપાદર ગ્રામ પંચાયત કથીરિયા મેહુલભાઈ ઘનશ્યામભાઈ (૪) પીપળવા ગ્રામ પંચાયત ભેળા રાજુભાઈ ઘુસાભાઈ (૫) શેઢાવદર ગ્રામ પંચાયત કાનાણી ગોવિંદભાઈ મનુભાઈ (૬) ગુંદરણ ગ્રામ પંચાયત ખુમાણ ગીતાબેન પવનભાઈ (૭) લોકી ગ્રામ પંચાયત કિરીટભાઈ ભીખુભાઈ સોળિયા (૮) એકલારા ગ્રામ પંચાયત જયેશભાઈ ચીમનલાલ રાજ્યગુરુ (૯) હરીપર ગ્રામ પંચાયત આલ્ગીયા ભાનુબેન પ્રવીણભાઈ (૧૦) નાના રાજકોટ ગ્રામ પંચાયત રાજેન્દ્રભાઈ ભીખાભાઈ દેસાઈ (૧૧) બાવડા ગ્રામ પંચાયત શિરોયા જયસુખભાઈ પરબતભાઈ (૧૨) નાના કણકોટ ગ્રામ પંચાયત બારૈયા પ્રકાશભાઈ (૧૩) સનાળિયા ગ્રામ પંચાયત મકવાણા અજયભાઈ (૧૪) સાજણટીંબા ગ્રામ પંચાયત ખુંગલા દાદુભાઈ ડાયાભાઇ (15) અંટાળીયા ગ્રામ પંચાયત હેલૈયા દાનાભાઈ રાજાભાઈ (૧૬) બવાડી ગ્રામ પંચાયત કોગથીયા મનુભાઈ મધુભાઈ (૧૭) ખારા ગ્રામ પંચાયત ગરણીયા કાનાભાઈ વિરાભાઈ (૧૮) જાત્રુડા ગ્રામ પંચાયત ઘોહાભાઈ ભરવાડ (૧૯) ઢાંગલા ગ્રામ પંચાયત દેર વાસુરભાઈ લખમણભાઈ (૨૦) ગોઢાવદર ગ્રામ પંચાયત ગજેરા શૈલેશભાઈ મનસુખભાઈ (૨૧) હાથીગઢ ગ્રામ પંચાયત ધોરાજીયા નીલેશભાઈ (૨૨) સલડી ગ્રામ પંચાયત ડેર મનુભાઈ    આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી જેમાં કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માલવિયા, તાલુકા પંચાયત બહાદુરભાઇ બેરા,  તાલુકા ઉપ પ્રમુખ ભુપતભાઈ પટોળીયા, નિતીનભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, વિજયભાઈ શેખલીયા, ભનુભાઈ દુધાત, દકુભાઈ બુટાણી, કોંગ્રેસ આગેવાનો જીવરાજભાઈ પરમાર, ચોથાભાઈ ભોરીંગડા, મનોજભાઈ સેજપાલ,   રાજુભાઈ ભેડા, સરપંચ પીપળવા, વિજયભાઈ કોગથીયા,વીણાભાઈ રામભાઈ ગોંસાઇ, સભ્ય શ્રી, શબ્બીર બાવદિનભાઈ દલ , રૂપાભાઇ ભરવાડ, શૈલેશભાઈ ઈટાલીયા  ,વિક્રમભાઈ ભરવાડ, કિશોરભાઈ કાલરીયા, કાંતિ ઇટાલીયા, વિજયભાઈ ભાલાળા, રમેશભાઈ ઉનાવા શાંતિભાઈ બગડા, બશીરભાઈ શિરામણ વગેર એ જહેમત ઉઠાવેલ હતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/