fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત મહેસુલ શાખા ની કમાલ માહિતી અધિકાર ની અસંખ્ય અરજી ઓ વિચિત્ર કારણો ઉભા કરી નામંજૂર તંત્ર ની હાસ્યસ્પદ હરકત સામે પગલાં લેવા ઉઠતી માંગ

અમરેલી જિલ્લા પંચાયત મહેસુલ શાખા ની કમાલ  અસંખ્ય અરજદારો ને રેવન્યુ કામે મહત્વ ની માહિતી ની જરૂરિયાત જણાતા અમરેલી મહેસુલ શાખા પાસે નિયત નમૂના થી  R.T.I. અરજો કરી બિન ખેતી હુકમો પ્લાન નકશા ની માંગ કરતા મોટા ભાગ ની અરજી વ્યબી કારણો વગર નામંજૂર માહિતી અધિકાર ની જોગવાઈ વિરુદ્ધ વિચિત્ર જવાબો નમૂનો (ઘ)થી નામંજૂર કરી અસંખ્ય અરજદારો ને પજવણી કરતું તંત્ર માહિતી અસ્પષ્ટ હોવા નું અથવા વિસ્તૃત હોવા નું કારણ આપી મહત્વ ની માહિતી આપવી ન પડે ખોટી રીતે બિન ખેતી પ્લાન માં કરેલ ફેરફારો અરજદારો ના ધ્યાને ન આવે તેવી ઈરાદા પૂર્વક થી મોટા ભાગ ની R.T.I ની અરજો વ્યાજબી કારણો આપ્યા વગર ઉડાવ જવાબો આપી નામંજૂર કરી દેવાય છે

અમરેલી જિલ્લા પંચાયત ની મહેસુલ શાખા માં માહિતી ના અધિકાર નું સરેઆમ ઉલ્લાળીયો કરાય રહ્યો છેઅરજદારો ને દસ્તાવેજ પછી ના સીટી સર્વે કે રેવન્યુ રેકર્ડ માં એન્ટ્રી માટે મિલ્કત ના વેલ્યુવેશન માટે બિન ખેતી હુકમ ની કે લે આઉટ પ્લાન ની જરૂરિયાત માં મહત્વ ના કાગળો મેળવવા અરજી ઓ કરે છે પણ અમરેલી જિલ્લા પંચાયત મહેસુલ શાખા ના વિદ્વાન કાયદા નિષ્ણાંત કર્મચારી અરજદારો ની અરજી નો કાયદા થી સ્થાપિત અધિકારો નો કઈક અલગ અલગ અદાઝ માં મન પડે તેવો જવાબ આપી અરજી ઓ નામંજૂર કરે છે અને વિચિત્ર કારણો આપી અરજી નામંજૂર કરાય છે અને વણ જોઈતી સલાહ આપી મૂળ ચાવી રૂપ માહિતી માટે અરજદારો ની પજવણી કરાય છે માહિતી અધિકાર આવી રીતે હનન કેમ?બિન ખેતી હુકમ ની સ્પષ્ટ તારીખ અને કોણે હુકમ કર્યો છે તે અરજ માં દર્શવાયું નથી આવી અરજદાર ને ક્યાંથી ખબર હોય ? આવું અરજદાર કેવી રીતે દર્શવે?

દસ્તાવેજ પછી ના રેવન્યુ વહેવાર માટે જોઈતી માહિતી માંગતા અરજદારો ની અરજીઓ નો તંત્ર દ્વારા જ ઉલ્લાળિયો કરી થતી પજવણી બંધ કરી અરજદારો ને કાયદા થી સ્થાપિત હક્ક અધિકારો ઉપર તરાપ મારતા મહેસુખ શાખા ના તંત્ર ને ઉચ્ચ અધિકારી તરીકે તાકીદ કરી અરજદારો ની પજવણી બંધ કરાવવા અને બે જવાબદાર અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્ય સમક્ષ માંગ કરતા અસંખ્ય અરજદારો ખોટા ગ્રાઉન્ડ ઉપર માહિતી અધિકાર ની અસંખ્ય અરજી ઓ નામંજૂર કરનાર કર્મચારી વિરુદ્ધ તપાસ કરી શિક્ષાત્મક પગલાં લેવા માંગ કરતા અસંખ્ય અરજદારો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/