fbpx
અમરેલી

અમરેલી શહેર માં સરકાર ની સ્કિલ ઇન્ડિયા યોજના માત્ર કાગળ ઉપર ની જાહેરાત અમરેલી શહેર માં આઈ.ટી.આઈ માં ચાલતો મોટર ડ્રાઇવિંગ હાલમાં કોર્ષ બંધ છે:અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા 

અમરેલી શહેર માં આવેલ  સરકાર ના નેજા હેઠળ ચાલતી  ઔદ્યોગિક તાલિમ સંસ્થા આઈ ટી આઈ  અમરેલી.માં સ્કીલ ઇન્ડિયા ના બેનર હેઠળ  ચાલતો મોટર ડ્રાઇવિંગ કોર્ષ છેલ્લા ઘણા સમય થી બંધ છે હાલમા આ કોર્ષ રનઅપ નથી  એક બાજુ સરકાર સ્કીલ ઇન્ડિયા ની જોર સોર થી મોટી મોટી જાહેરાતો કરી રહી છે તો બીજી બાજુ જમીની હકીકત કંઈક જુદી છે અનેક યુવાનો ને સ્કિલ ઇન્ડિયા ના નામ થી પોતાના સ્કીલ ડેવલોપ કરી રોજી રોટી રળી શકે સપના દેખાડી રહી છે સરકાર અમરેલી આઈ ટી આઈ માં કેટલાય યુવાનો ધકા ખાઈ રહ્યા છે આ કોર્ષ મોટર ડ્રાઇવિંગ શિખવા પણ અમરેલી માં આ કોર્ષ બંધ હોવાથી અનેક લોકો જે ને મોટર ડ્રાઇવિંગ કોર્ષ માં પોતાનિ સ્કિલ ડેવલોપમેન્ટ કરવું છે  તે લોકો માં નિરાશા નો માહોલ જોવામળી રહી છે ને આ સરકારી યોજના માત્ર કાગળ ઉપર ની મોટી.જાહેરાત સાબિત થઈ રહી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/