fbpx
અમરેલી

લીલીયા તાલુકા ના નાના કણકોટ નાના રાજકોટ એપ્રોચ રોડ નું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ

લીલીયા તાલુકાના નાના કણકોટ નાના રાજકોટ લાઠી વિધાનસભા વિસ્તારમાં આવતા બન્ને ગામો કણકોટ એપ્રોચ રોડ એક કિલોમીટર ૨૦ લાખના ખર્ચે શાખપુર નાના રાજકોટ દોઢ કિલોમીટર ૨૨. લાખ પચાસ હજારના ખર્ચે નાના રાજકોટ  ગારીયાધાર ને જોડતો રસ્તો કિલોમીટર ૨૨. લાખ પચાસ હજારના ખર્ચે કુલ ચાર કિલોમીટર ૬૫. લાખના ખર્ચે ના છેવાડાના ગામ ને દામનગર ગારીયાધાર સ્ટેટ  સાથે જોડી રસ્તાની કામગીરી નો  શુભારંભ કરતા ધારાસભ્યશ્રી વીરજીભાઈઠુંમર શુભારંભ કાર્યક્રમ માં કણકોટ ગામ ના અગ્રણી હસમુખભાઈ પોલરા નાના રાજકોટ ગામના સરપંચ ઝાલાવાડીયા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છેવાડાના ગામની બે રસ્તાઓ મળતાં લોકોમાં ખુશીનો માહોલ ધારાસભ્ય ની કામગીરી બિરદાવી અતિ ધારાસભાનું સત્ર ચાલતું હોય છતાં પણ પોતાના વિસ્તારને સુવિધા આપવા માટે શનિ-રવિમાં ધારાસભ્યશ્રી વિસ્તારમાં આવી સતત જહેમત ઉઠાવી રહ્યા છે લોકો પણ આ બાબતની નોંધ લઇ અને ધારાસભ્ય અભિનંદન પાઠવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/