fbpx
અમરેલી

ગુજરાતનો સૌથી મોટો કન્યાવકેળવણી કેમ્પ સગજેરા સંકુલમાં ડાયમંડ ઈન્ડાસ્ટ્રીીઝ આઈકોન અશોકભાઈ ગજેરાનો ભફેકલ્ટી‍ ડેવલપમેન્ટીભ યોજાયો

ગજેરા સંકુલના ટ્રસ્ટીડ તથા આંતરરાષ્ટ્રીઈય હિરાઉદ્યોગપતિશ્રી અશોક ગજેરાએ વર્તમાન સમયે ઈન્ડભસ્ટ્રીાઝમાં સ્ત્રીેઓની ભુમિકા પર મનનીય ઉદબોધન આપ્યુા. તમારામાં આત્મ વિશ્વા સ હોય તો આંતરરાષ્ટ્રીીય સ્તતરે પણ જઈ શકો છો-અશોક ગજેરા-ટ્રસ્ટીીફેકલ્ટીર ડેવલપમેન્ટવના માઘ્યોમથી અમો કેમ્પહસની વિદ્યાર્થીનીઓને વર્તમાન પ્રવાહોથી વાકેફ કરવા તથા જાગૃત કરવા માંગીએ છીએ-મનસુખભાઈ ધાનાણી-નિયામકશ્રી

ઓગણીસ કરતા વધારે વિદ્યાશાખાઓથી ધમધમતા કુલ પચાસ એકરમાં ફેલાયેલ કન્યાી કેળવણીનું ગુજરાતનું સૌથી મોટુ કેમ્પરસ; કેળવણીકાર, વતનના રતન માન.વસંતભાઈ ગજેરા સ્થાાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલીમાં કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે અમરેલીના વતની મુંબઈ સ્થિનત લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી. તથા જેમ્સન એન્ડા જવેલરી પ્રમોશન કાઉન્સિલલ ઓફ ઈન્ડિ યા મહારાષ્ટ્રે-મઘ્યઈપ્રદેશ રિજિયન ચેરપર્સન અને આંતરરાષ્ટ્રી ય હિરાઉદ્યોગપતિશ્રી અશોકભાઈ ગજેરાનો ફેકલ્ટી  ડેવલપમેન્ટિ કાર્યક્રમ યોજાયો હતો. ગજેરા સંકુલના ટ્રસ્ટીય તથા નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત ફેકલ્ટીશ ડેવલપમેન્ટલ કાર્યક્રમના મુખ્યા વકતા પદેથી મનનીય ઉદબોધન આપતા મોટીવેટર તથા વકતા અશોકભાઈ ગજેરા એ જણાવ્યુંિ હતુ કે હિરા-ઝવેરાત ઉદ્યોગમાં યોગ્યન ટ્રેનિંગ લઈને આત્મખવિશ્વાકસ પૂર્વક આગળ વધો તો બહેનો માટે રાષ્ટ્રી ય તથા આંતરરાષ્ટ્રીંય સ્તીરે ખૂબજ મોટી તક રહેલ છે. આ તકે સંસ્થાતના ટ્રસ્ટી  તથા નિયામકશ્રી માન.મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યુંક હતુ કે ફેકલ્ટીા ડેવલપમેન્ટ્ કાર્યક્રમના આયોજનના માઘ્ય્મથી વિવિધ ક્ષેત્રના વકતાઓને આમંત્રણ આપીને કેમ્પીસની વિદ્યાર્થીનીઓને વર્તમાન પ્રવાહોથી વાકેફ તથા જાગૃત કરવા માંગીએ છીએ ગજેરા સંકુલ-અમરેલી કેમ્પરસમાં કાર્યરત આર.કે.વઘાસિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે આયોજિત ફેકલ્ટીી ડેવલપમેન્ટા કાર્યક્રમમાં કેમ્પ-સ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ તથા વલ્લીભભાઈ રામાણી, આચાર્ય-ઉપાચાર્ય,પ્રાઘ્યાોપકશ્રીઓ તથા મોટી સંખ્યાીમાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિકત રહયાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/