fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં બોરડી ગામના ખેડૂત મધુભાઈએ 55 એકરમાં પ્રથમવાર તરબૂચની ખેતી કરી છે

હાલ મધુભાઈના તરબૂચનું જમ્મુ કાશ્મીર, દિલ્લી, ચંદીગઢ, લુધિયાણા સહિતના રાજ્યોમાં વેચાણ થઇ રહ્યું છે.500 ઉપરાંત મજૂરોને રોજગારી પણ આપીએક એકરે ખેડૂત મધુભાઈ 35થી 40 ટનનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તરબૂચની ખેતી હાઈ ટેકનોલોજીની ખેતી છે. ખેડૂતે એક એકરે સવા લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, તેની સામે તેઓ ત્રણથી સવા ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેની સામે 500 ઉપરાંત મજૂરોને તેઓ રોજગારી પણ આપી રહ્યા છે. ત્યારે આઠ ધોરણ ભણેલા મધુભાઈ 55 એકરમાં તરબૂચની ખેતી કરીને વાર્ષિક દોઢથી બે કરોડ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/