fbpx
અમરેલી

રાજુલા પો.સ્ટે. વિસ્તારના હિંડોરણા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૨,૪૪૦/- ના મુદામાઇ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી નાઓએ અમરેલી જીલ્લામમાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વેયે પો.ઇન્સ.શ્રી એચ.બી.ચૌધરી સાહેબ ઇન્ચાર્જ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હિંડોરણા બીટના હેડ.કોન્સ મુકેશભાઇ ગાજીપરા તથા પોલીસ ટીમે હિંડોરણા ગામેથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે  હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૨,૪૪૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.                   

પકડાયેલ આરોપીઓ*(૧) મકાભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો.ડ્રાઇવીંગ (૨) દિનેશભાઇ વાઘાભાઇ પરમાર ઉ.વ.૨૭ ધંધો.મજુરી  (૩) અરવીંદભાઇ નાનજીભાઇ તાણેચા ઉ.વ.૨૪ ધંધો.મજુરી (૪) કાળુભાઇ ગોવિંદભાઇ જાદવ ઉ.વ.૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.તમામ હિંડોરણા તા.રાજુલા જી.અમરેલી 

આ કામગીરી પો.સબ.ઇન્સ શ્રી એસ.ડી.જેઠવા તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા હેડ.કોન્સ મુકેશભાઇ એમ.ગાજીપરા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/