fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે વિરબાઈ માં ટીફીન સેવા નો ચોથા વર્ષ‌માં મંગલ પ્રવેશ થતો હોય આ નિમિત્તે આંખના દર્દીઓને આંખનો મોતિયા અને નંબર કાઢી ફી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું

સાવરકુંડલા ખાતે વિરબાઈ માં ટીફીન સેવા ચાલે છે. આજરોજ તારીખ 24/06/2022 ને શુક્રવારેઆ સાંજની ટીફીન સેવાનો ચોથા વર્ષ‌માં મંગલ પ્રવેશ થતો હોય આ નિમિત્તે આંખના દર્દીઓને આંખનો મોતિયા અને નંબર કાઢી ફી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૨૧ લોકોને નંબર કાઢી મફત ચશ્મા વિચરણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં કુલ ૪૦૧ લોકો એ લાભ લીધો હતો.આ કેમ્પ માં દકાભાઈ મજીઠીયા, ચાવડા સાહેબ, હરેશભાઈ કુંડલીયા, જગદીશભાઈ જોગી, જૈમીત ખખર, ભરતભાઈ પરમાર અને વિશાલ વ્યાસે આ કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/