fbpx
અમરેલી

દામનગરમાં ઠાંસારોડ જવાના બેઠા કોઝવે પર દીવાબતીની સુવીધા માટે સ્થાનિક રહીશોની માંગ

દામનગર નગરપાલિકા તંત્ર શહેર ના વિવિધ વિસ્તારો માં  ઘેર ઘેર સ્ટ્રીટ લાઈટ યોજના ચલાવી રહ્યા છે ત્યારે ખૂબ મોટી આર્થિક પછાત વસાહત  ઠાંસારોડ જવા ના બેઠા કોઝવે ઉપર પણ બંને છેડે અને વચ્ચે એમ ત્રણ સ્ટ્રીટ લાઈટ ની વખત વખત લેખિત રજુઆત ધ્યાને લઇ જાહેર દિવાબતી કરવી આ ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર પણ દામનગર નગરપાલિકા હેઠળ જ આવે છે

માત્ર દસ વિસ ફૂટ ના નજીવા અંતરે જાહેર દિવાબતી સ્ટ્રીટ લાઈટો મોટા પ્રમાણ માં પાલિકા દ્વારા મુકાય રહી છે ત્યારે હાથબતી સાથે અવરજવર કરતા ઠાંસા રોડ મફત પ્લોટ ને પણ આ સુવિધા અપાય વોર્ડ ન-૩ માં સમાવેશ મફત પ્લોટ ઠાંસા રોડ બેઠા કોઝવે ઉપર ત્રણ સ્ટ્રીટ લાઈટ ની લેખિત રજુઆત ને એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં જાહેર દિવાબતી ની સુવિધા મળેલ નથી પાલિકા તંત્ર આ પ્રશ્ને યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિક રહીશો ની માંગ છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/