fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ કમ્પાઉન્ડ દિવાલના કામમા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરતાં રામદેવસિંહ ગોહિલ

સાવરકુંડલા શહેરમાથી એકઠો થયેલ કચરાના નિકાલ માટેની નગરપાલિકાની સાઇટ બોઘરીયાણી ગામ પાસે આવેલ સ્વચ્છ મીશન યોજના અંતર્ગત ‘ડમ્પીંગ સાઇટ કમ્પાઉન્ડ દિવાલ’ બનાવવાના કામમાં પણ સાવ લોટ પાણી અને લાકડા જેવુ થઈ રહ્યુ છે. તેવો ગંભીર આક્ષેપ વ્યક્ત કરતા સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ.  આ અગાઉ પણ તેમણે શહેરમા બનેલા રોડ રસ્તાના કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવેલ.

આ સંદર્ભે તેમનું કહેવું છે કે ગુજરાત સરકારશ્રી દ્વારા જયારે લોકસુવિધા-સુખાકારી માટે શહેરોની નગરપાલિકાઓને કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે પરંતુ આવા લાંચિયા કોન્ટ્રાકટરો દ્વારા અધિકારીઓની મિલીભગતથી સાવ નબળુ કામ કરી લોકોની સાથે દ્રોહ કરવામાં આવી રહ્યો છે. આમ તો આ સંદર્ભે આવા ગંભીર આક્ષેપોની સર્વગ્રાહી ઊંડાણથી તપાસ થવી જોઈએ. આ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામા આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/