fbpx
અમરેલી

અમરેલીની જાણીતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ

અમરેલીની જાણીતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલીની જાણીતી સંસ્થા સરદાર પટેલ ગ્રુપ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી બ્રાહ્મણ સોસાયટીની પાછળ, રામાણીનગરમાં આવેલ સરદાર પાર્ક ખાતે કરવામાં આવી હતી. તળાજાનાં આયુર્વેદધામના મહેન્દ્રભાઈ સરવૈયાનાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, સંજયભાઈ રામાણી, રાજેશભાઈ માંગરોળિયા સહીત સરદાર પટેલ ગ્રુપનાં કાર્યકરો તેમજ સ્થાનિક ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દેશભક્તિનાં ગીતો ગુંજતા હતા ત્યારે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/