fbpx
અમરેલી

યુવા એડવોકેટ ઇતેશ મહેતા અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના નવા સુકાની

અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તરીકે એડવોકેટ શ્રીઇતેશભાઈ કે. મહેતાની નિયુક્તિ કરવામાં આવેલ છે મૂળ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયં સેવક એવા એડવોકેટ ઇતેશ મહેતા ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદમાં બજરંગ દળ ના જિલ્લા સંયોજક ,જિલ્લા સહમંત્રી અને સેવા પ્રમુખ તરીકે જવાબદારી વહન કરેલ છે તેઓ અનેક સામાજિક અને શૈક્ષણિક અને સાહિત્યની સંસ્થાઓ માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે જેમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ, બાલકૃષ્ણ સાહિત્ય સભા, વીર હમીર સિંહજી સ્મૃતિ ટ્રસ્ટ અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લોક સાહિત્ય સેતુ જેવી સંસ્થાઓમા પોતાની સેવા આપી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વર્ણી થતા જ સમગ્ર જિલ્લામાં  માંથી તેમના મિત્રો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો નો શુભેચ્છા પાઠવી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/