fbpx
અમરેલી

દામનગર પુરબીયા શેરી નવરાત્રી મંડળ હોલ નિર્માણ કાર્ય પૂર્ણ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરાયો

દામનગર શહેર માં પુરબીયા શેરી નું સુપ્રસિદ્ધ નવરાત્રી ગરબી મંડળ દ્વારા હોલ નિર્માણ કાર્ય માં ઉદાર દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા યુવાનો દામનગર પુરબીયા શેરી નવરાત્રી ગરબી મંડળ દ્વારા સવા સો વર્ષ થી સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા નવરાત્રી પછી માતાજી નું કાયમી સ્થાનિક ગરબી મંડળ દ્વારા ભજવતા ઐતિહાસિક નાટય ની વેશભૂષા માઇક સાઉન્ડ મંડપ સમિયાણો મુકવા સહિત માટે એક હોલ નિર્માણ કાર્ય માં માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ નારોલા અશોકભાઈ બારડ હિંમતભાઈ આલગિયા નિકુલભાઈ રાવળ સંજયભાઈ તન્ના મનસુખભાઈ નારોલા નંદીશાળા જીતુભાઇ નારોલા જયેશ અદાણી સહિત અનેકો નામી અનામી વ્યક્તિ ઓ દ્વારા વસ્તુ ભેટ રોડક રકમ શ્રમ નો સહકાર મળતા દરેક ઉદારદિલ દાતા સ્વંયમ સેવી યુવાનો પ્રત્યે સમગ્ર પુરબીયા શેરી નવરાત્રી ગરબી મંડળ આભાર વ્યક્ત કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/