fbpx
અમરેલી

પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર આંગણવાડી તાલીમ

ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેર આંગણવાડી ધટક ૧ સુભાષનગર .કેન્દ્રનં ૮૯  અને ૯૭, બાળકો ૪૦ અને 4શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી……. પરીખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ  બસમાં બાળકોને સંસ્થા  પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં, અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, રંગપુરણી,  મોતીનીમાળા અને  સમૂહજીવનમૂલક મેદાની રમતની તાલીમ આપવામાં આવી …. ૨૦૦ દિવસ માટેની તાલીમના ૪૫ માં  દિવસે ઉપસ્થિત બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો…એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના વિશેષ સહકારથી યોજાયેલ ૮૬ તાલીમમાં  કુલ ૧૪૩૪ બાળકોની કેળવણી સરાહનીય બને છે…..

સવારનાં ૯-૩૦  થી ૧૨-૦૦ સુધી ની તાલીમ નું સંકલન શ્રી પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/