fbpx
અમરેલી

દામનગર રેલવે સ્ટેશન ખાતે પાણી વગર જાહેર ટોયલેટ નો ઉપીયોગ થી ભારે ગંદકી

દામનગર રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ટોયલેટ તો બન્યા પણ પાણી ના કનેક્શન વગર ના જાહેર ટોયલેટ નો પાણી વગર પણ ઉપીયોગ થતા ભારે ગંદકી સ્વચ્છ ભારત અભિયાન દામનગર રેલવે સ્ટેશન ખાતે કયારે પહોંચશે ? સ્ટેટ  ના મુખ્ય માર્ગ હાવતડ રોડ થી રેલવે સ્ટેશન ને જોડતો માર્ગ કાચો હાલ રેલવે પ્લેટફોમ ને ઉંચા લેવા સહિત ની કામગીરી ચાલી રહી છે પણ જાહેર ટોયલેટ નો ઘણા સમય થી પાણી વગર ઉપીયીગ કેટલી ભારે ગંદકી ફેલાવી રહી છે રેલવે તંત્ર એ જાહેર ટોયલેટ ને પાણી માટે વ્યવસ્થા કરવી જોઈ એ એક બાજુ સ્વચ્છતા અભિયાન ની હિમાયતો પ્રચાર પ્રચાર ચાલતો હોય તેવા સમયે પાણી વગર ના જાહેર ટોયલેટ નો ઉપીયીગ કેટલો વ્યાજબી ?

Follow Me:

Related Posts