fbpx
અમરેલી

ટી. ડી.ઓ. લીલીયા નિયમોને જોયા વગર ભાજપ તરફી નિર્ણય કરતા આક્ષેપ અને લેખિત ફરીયાદ કરતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ દેથળીયા

હાલ લીલીયા તાલુકા પંચાયતમાં બને પાર્ટીના ૮-૮ સભ્યો છે જેમાં બને માં સીઠ્ઠી નાખવામાં આવે જેમાં પ્રમુખમાં ભાજપ અને ઉપ પ્રમુખમાં કૉંગ્રેસના સભ્યની સીઠ્ઠી નીકળી જેથી પ્રમુખ મહિલા હોવાથી તેમને અલગ ચેમ્બર અને અંગત મદદનીશ તરીકે તેમના પતિ ની નિમણુંક કરી અને પોતે ગેરહાજર હોય તોય તેમના પતિ બધો વહીવટ કરી શકે તેવો લેટર  ટીડીઓ ને લેટર લખો જેથી ટી.ડી.ઓ. આપેલ જેથી ટી.ડી.ઓ. નિયમને જોયા વગર ભાજપ પાસે સારા થવા માટે નિયમ જોયા વગર ટી.ડી.ઓ. બધા સભ્યને લેખિત લેટર લખ્યો જેથી આ મહિલા અનામત ફક્ત વાતો જ છે જેનો ભાજપ પોતે જ નિયમ ભાંગી રહી છે અને ટી.ડી.ઓ. પોતે મહિલા હોવા છતાં મહિલાનું અપમાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેમાં ટી.ડી.ઓ. દ્વારા લેખિત ઉપપ્રમુખ ને જાણ કરી કે પ્રમુખ મહિલા હોવાથી તેમને અલગ ચેમ્બર આપવાની જાણ અને જેમાં જણાવ્યું કે પ્રમુખ પોતે મહિલા હોવાથી પુરુષ સાથે કામ ન કરી શકે પરંતુ પ્રમુખ પાસે કાલે અરજદાર પુરુષ જશે તો ટી.ડી.ઓ. અરજદાર ને મળવા પણ નહીં આપે અને જણાવશે કે મહિલા પ્રમુખ હોવાથી તમે મળી ન શકો જેથી પ્રમુખ ના હોદ્દા ની ગરીમાં જળવાશે નહિ જેથી આવા અધિકારી ને કોઈ નિયમને લેવાદેવી ન હોય તેવુ લાગી રહ્યું છે તેવા આરોપ મુક્તા લીલીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઇ દેથળીયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/