fbpx
અમરેલી

શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળા તથા શ્રી પીઠવડી પે.સેન્ટર શાળાનું ગૌરવ. 

શ્રી રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા દ્વિ દિવસીય  આયોજિત ‘૧૭ મોં રાજ્ય કક્ષાનો ગણિત મહોત્સવ’ નો કાર્યક્રમ પાલીતાણા મુકામે યોજાયેલો .જેમાં ગુજરાતના ૨૨ જિલ્લાઓ માંથી ૫૧ શાળાના ૪૫૦ બાળકો અને ૧૦૦  શિક્ષકોએ અલગ અલગ ગણિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં MATHS MODULE PRESENTATION, TECHNO QUIZ , MATHS TEACHERS INNOVATION PRESENTATION, જેવા કાર્યક્રમો હતા. જેમાં ખૂબ જ ગૌરવ સાથે કહેવું પડે કે શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળા, તાલુકો- સાવરકુંડલા ના ઉપાધ્યાય દેવાંગ વિભાકરભાઇ અને આંબલીયા અર્પિત બાબુભાઈની *’MATHS MODULE PRESENTATION’* માં *ગુજરાત ફર્સ્ટ* આવીને શાળાને અને જિલ્લાને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. તે બદલ શાળા નાં ગૌરવવંતા વિદ્યાર્થી,આચાર્યશ્રી અમુલભાઈ રતનપરા અને સ્ટાફ પરિવારને ખુબ ખુબ અભિનંદન સાથે તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે અને રાજ્યનું નામ નેશનલ લેવલે ઉજાગર કરે તેવી શુભકામનાઓ .હવે આ વિદ્યાર્થીઓ નેશનલ લેવલે છત્તીસગઢ જશે.

               ગણિત મહોત્સવમાં બહાદુર સિંહ સોલંકી (ડેપ્યુટી ડાયરેક્ટર હાયર એજ્યુકેશન, ગુજરાત) સુનિલ વાનખેડે (નેશનલ વોઇસ ચેરમેન APJKYS,મહારાષ્ટ્ર) એમ.એસ. સોલંકી સાહેબ (INDIAN MATHEMATICIAN &  AUTHOR,EDUCATOR,

MADHAYA PRADESH )લાલજીભાઈ જોગરાણા ( GST OFFICER, GUJARAT STATE ) ચંદ્રમોલી સર જોશી અને ગણિતશાસ્ત્રી એવા ભટ્ટ સાહેબની વિશેષ હાજરીમાં આ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/