fbpx
અમરેલી

ઢસા પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર લોકાર્પણ એવમ સ્નેહમિલન યોજાશે

ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા ગામે શોભા માં અભીવૃદ્ધિ કરતા પ્રવેશદ્વાર નું પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર લોકાર્પણ તથા સ્નેહમિલન યોજાશે  સમાજની એકતાનું પ્રતિક એવી પટેલ સમાજવાડી ના પ્રવેશદ્વાર નિર્માણ માટે વાત્સલ્ય મૂર્તિ માતુશ્રી દિવાળીબેન લવજીભાઈ શામજીભાઈ રાજપરા પરિવાર નિમિત્તમાત્ર આ નવનિર્મિત પ્રવેશદ્વાર લોકાર્પણ ના અણમોલ અવસર  સાથે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ રાજસ્વી મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના વિશિષ્ઠ મહાનુભાવો, સમાજશ્રેષ્ઠીઓ તેમજ આમંત્રિતશ્રીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થશે તા.૧૮/૧૧/૨૦૨૩, શનિવાર લાભપાંચમ બપોરે ૩:૦૦કલાકે પરમ વંદનીય શ્રી અધ્યાત્મસ્વરૂપદાસ સ્વામી (કોઠારી સ્વામી શ્રી બી.એ.પી.એસ. મંદિર ગઢડા)એવમ શ્રી બાબુભાઈ લવજીભાઈ રાજપરા (બી. એલ.) (મંત્રી ટ્રસ્ટી સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ  ટીંબી) શ્રી લલીતભાઈ લવજીભાઈ રાજપરા શ્રી ભાવેશભાઈ રાજપરા શ્રી સંદિપભાઈ રાજપરા તથા રાજપરા પરિવાર ઢસાગામ ની ઉપસ્થિતિ માં નયમ રમ્ય પ્રવેશદ્વાર નું ભવ્ય લોકાર્પણ ઢસા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કરાશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/