fbpx
અમરેલી

દામનગર પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી ઓફ પોલીસ ભંડેરી ની અધ્યક્ષતા શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર પોલીસ સ્ટેશન ખાતે  ડેપ્યુટી ઓફ પોલીસ ભંડેરી ની અધ્યક્ષતા માં અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ ની દામનગર શહેર માં યોજાનાર શોભાયાત્રા સંદર્ભે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇદામનગર પોલીસ સ્ટેશન ખાતે શોભાયાત્રા કાઢવા સંદર્ભ ની બેઠક માં  હિન્દુ સમાજ – મુસ્લિમ સમાજ ને સાથે રાખીને શાંતિ સમિતિ ની મીટીંગ રાખવામાં આવી હતી અને આ તકે નાયબ પોલીસ અધિક્ષક  જે. પી. ભંડારી. અને દામનગર પોલીસ સ્ટેશનના પી.આઈ  કોટડીયા દામનગર ની ઉપસ્થિતિ માં યોજાયેલ બેઠક માં અયોધ્યા ખાતે ભવ્યતાથી ભવ્ય શ્રી રામચંદ્રજી જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ થયું છે

જેમાં ભગવાન શ્રીરામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દામનગર  શહેરમાં ધર્મપ્રેમી એ જય શ્રી રામના જય ઘોષથી શોભાયાત્રા કાઢવાની છે હિન્દુ અને મુસ્લિમ  બંને સમાજને દામનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિસમિતિની બેઠકની મીટીંગ વિસ્તૃત પરામર્શ કરાયો હતો સ્થાનિક અગ્રણી ઓ વેપારી ઓ ઉપસ્થિત રહ્યા હતા પરસ્પર ભાઇચારો કોમી એકતા થી તહેવારો ઉજવણી ઓ થાય તેમાં સ્થાનિક પોલીસ સંપૂર્ણ સહયોગી બનેશે તેમ ડેપ્યુટી ઓફ પોલીસ અને સ્થાનિક પોલીસે ખાત્રી આપી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/