fbpx
અમરેલી

જનપ્રતિનિધિ જનકભાઈ દામનગર શહેર ને જનસેવા કેન્દ્ર તાલુકા મામલતદાર કચેરી ક્યારે મળશે ? દામનગર મહાલ તાલુકો તો ગયો સાથો સાથ સુવિધા પણ છીનવાઈ

દામનગર શહેર માંથી મહાલ તાલુકો તો ગયો પણ તાલુકા સ્તર ની સુવિધા ઓ પણ ધીમે ધીમે છીનવાતી ગઈ દામનગર ની તાલુકા મામલતદાર કચેરી માટે સ્થળ સંપાદન થયા ને દસ વર્ષ કરતા વધુ સમય થવા આવ્યો દામનગર શહેર સહિત દામનગર નીચે આવતા ૨૫ જેટલા ગ્રામ્ય વિસ્તારો ને અન્ન પુરવઠા વિવિધ જાતિ આવક દાખલા ઓકે રેવન્યુ ઉત્તરા અને સામાન્ય કેસો ના જમીન માટે લાઠી તાલુકા મથકે ધક્કા માંથી મુક્તિ મળે તેવી સ્થાનિક કક્ષા એ માંગ દામનગર શહેર અને ૨૫ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે તાલુકા મામલતદાર કચેરી નું સ્થળ સંપાદન કરાયું તેને ફસ્ટ પ્રાયોરિટી માટે પણ પ્રયત્ન થયા પણ દસ વર્ષ થી લબડતા આ વિસ્તાર નો કોઈ ભાવ પૂછતું નથી

દામનગર મહાલ તાલુકા ગયો પણ સાથો સાથ તાલુકા સ્તર ની સુવિધા ઓ પણ છીનવાતી ગઈ દામનગર સહિત દામનગર નીચે આવતા ગામડા સાથે આટલા મોટા વિસ્તાર હોવા છતાં સામાન્ય કામો માટે તાલુકા મથકે હેરાન થતી આ વિસ્તાર ની જનતા એ રાશન કાર્ડ જાતિ આવક અન્ન પુરવઠા ના સુધારા વધારા કે રેવન્યુ ઉતારા માટે તાલુકા મથકે ધક્કા ખાવા પડે તે કેટલું વ્યાજબી ? ધારાસભ્ય તરીકે આપ જ્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો ત્યારે દામનગર શહેરી અને ૩૫ જેટલા ગ્રામ્ય વચ્ચે તાલુકા મામલતદાર ની કચેરી નું સ્થળ સંપાદન થયા ને દસ વર્ષ કરતા વધુ સમય થયો દામનગર શહેર ને તાલુકા મામલતદાર કચેરી ક્યારે મળશે ? ગુજરાત સરકાર ના સીધા પ્રતિનિધિ તરીકે સરકાર માંથી મંજુર થયેલ મામલતદાર કચેરી ક્યાં એટલે છે ? આપની કક્ષા એ થી યોગ્ય કરવા માંગ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/