fbpx
અમરેલી

ધર્મકુળ શિરોમણી પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી ની ઉપસ્થિતિ માં. ગઢપુર ગોપીનાથ દેવ મંદિર દિવ્ય શાકોત્સવ એવમ સત્સંગ સભા યોજાશે

ગઢપુર ગોપીનાથ દેવ મંદિર ખાતે દિવ્ય શાકોત્સવ એવમ સતસંગ સભા યોજાશે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી સ્વામિનારાયણ દરેક જીવાત્માઓના કલ્યાણ માટે આ ધરાપર પ્રગટ્યા અને અનેક જીવોના કલ્યાણાર્થે ઉત્સવોની પરંપરાઓ શરૂ કરી જેમાં સંવત ૧૮૭૭ માં ગઢપુર દેશના લોયા ધામમાં સ્વયં શ્રીહરિએ ૬૦ મણ રીંગણાને ૧૨ મણ ઘીનો વઘાર કરી શાકોત્સવ કર્યો જે ખુબ પ્રસિધ્ધ છે જે પરંપરા અનુસાર શ્રીહરિસ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી ૫.પૂ.ધ.ધુ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પ્રાગટ્ય અમૃત વર્ષમાં તેમની આજ્ઞાથી તથા પ.પૂ.૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી ની ઉપસ્થિતિમાં શાસ્ત્રી.સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી અને એસ.પી.સ્વામીના માર્ગદર્શન પ્રમાણે સત્સંગ સમાજના સાથ સહકારથી ગઢપુરધામ માં દિવ્ય શાકોત્સવ ઉજવવાનું નિર્ધારીત કરેલ છે. આ શાકોત્સવમાં સત્સંગ તથા દિવ્ય પ્રસાદ તથા ધર્મકુળના આશિર્વાદ તથા ધામો ધામથી પધારતા સંતોના શુભ આશિર્વાદ પ્રાપ્ત કરવા સર્વે મિત્ર મંડળ સહ કુટુંબ પરીવાર સહિત સત્સંગ સમાજ ને પધારવા શ્રી ગોપીનાથજી યુવક મંડળ તથા શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ નો અનુરોધ  શોભાયાત્રા સવારે ૮.૦૦ થી ૯.૩૦. ધેલા કાંઠે થી શાકોત્સવ સ્થળ સત્સંગ સભા સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ શાકોત્સવ મહાપ્રસાદ.બપોરે ૧૧.૧૫ ના તા ૨૧/૦૨/૨૪ ને બુધવારે યોજાશે  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/