fbpx
અમરેલી

સાવરકુંઙલા ગામના મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો દીકરો  મોહંમ્મદ ઝેઙ એ રમજાનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી

સાવરકુંઙલામાં રહેતાં મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો  દીકરો મોહંમ્મદ ઝેઙ ભટ્ટી એ ૪  વર્ષ ની ઉમરે રમજાન મહિનાનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યુ હતું અને પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવારના ૪ વાગ્યા થી સાંજે ૭ વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા હોય છે તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહયા નથી તેવો પણ રોજા રાખે છે રમજાન માસની શરૂઆતમાં પહેલો રોજો સાવરકુંઙલામાં રહેતા મુસ્તુફાભાઈ ભટ્ટીનો લાડકવાયો દીકરો મોહંમ્મદ ઝેઙ એ જીવનનો પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી અને હિન્દુસ્તાનમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશમાં અમન અને શાંતિ રહે તેવી દુવા માંગી હતી એમ રજાકભાઈ ઝાખરાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/