સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલી શ્રી ખડસલી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ શ્રી ખડસલી પ્રા. શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો. જેમાં શાળાના બાળક દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતાં આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા બાળકો ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
Recent Comments