fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા ટી.બી.પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવી હતી

સાવરકુંડલા શહેરમાં આજરોજ પટેલવાડી વજલપરા ખાતે હેલ્થ વિભાગના ડો.મીના સાહેબ,ડો.મનીષ જયાણી સાહેબ,ડો.ધૂવિલ સુચક સાહેબ,સંજયભાઈ મહેતા તાલુકા સુપરવાઈઝર,હિતેષભાઈ નિમ્બાકૅ, વિજયભાઈ ઉપાધ્યાય,વિનોદભાઈ ખુમાણ ખુબ સારો સહયોગ આપેલો. પ.વંદનીય પુ.ભકિતરામબાપુ માનવમંદિર,પ્રતિકભાઈ નાકરાણી,જયંતિભાઈવાટલિયા,કરશનભાઈ ડોબરીયા,અશોકભાઈ અગ્રવાત,ઘનશ્યામભાઈ ઠુંમર વગેરે મહાનુભાવો હાજર રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા પ્રેસિડેન્ટ લાયન કમલ શેલાર,લાયન દિપક બોધરા,લાયન ઘનશ્યામ,લાયન દિવ્યેશ સંધાણી,લાયન ચેતન પરમાર,લાયન મનોજ વણજારા,લાયન વિજય વિઠલાણી,લાયન આનંદ  વણજારા,લાયન વિરાગ વિરાણી પ્રોજેક્ટ ચેરમેન,લાયન નિલેશ બાર પ્રોજેક્ટ ચેરમેન તથા તમામ લાયન્સ કલબના મેમ્બર્સ ભારે જહેતમ ઉઠાવીને આ કાર્યક્રમ સફળ બનાવેલ હતો એમ લાયન્સ મિડિયા કન્વીનર જીજ્ઞેશ ગળથીયાની એક  અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/