fbpx
અમરેલી

લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન

વિશ્વ રક્તદાન દિવસ ને અનુલક્ષી ને લાઠી સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ચાલુ કર્યો હતો. લાઠી ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા, ચાવંડ આરોગ્ય કેન્દ્ર ના ડો. મુકેશ સીંગ આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી ડો. મકવાણા એ અપીલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/