fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના શોરાવાડી પાસે પાલિકા સદસ્યના ઘર પાસે રહેલા ઉકરડાં નો નિકાલ અને સફાઈ કરવા શોરાવાડી ના રહીશો દ્વારા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી.

સાવરકુંડલાના શોરાવાડી વિસ્તાર આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ઉકરડાં અને કચરો તથા ગંદકીના નિકાલ માટે શોરાવાડી વિસ્તારના રહીશ ભાઈઓ બહેનો અને શોરાવાડી સોસાયટીના પ્રમુખ બળવંતભાઈ મહેતા દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ના ચિફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ને નવનિર્મિત ઉકરડા નો નિકાલ કરવા તથા સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમા આવેલ શોરાવાડી સોસાયટીના બહાર નીકળવાના રસ્તે ઉકરડાનુ નિર્માણ થયેલ છે જે ઉકરડો સાવરકુંડલાની શોભા મા તો અડચણ પાડેછે સાથો સાથ રાહદારી ઓને હાલવામા પણ અડચણરૂપ થાયછે તાજેતરમા ધારાસભ્ય દ્રારા સાત નવી ઘંટા ગાડીનુ લોકાર્પણ કરેલ સરકાર દ્રારા લાખો રૂપિયા ના ખર્ચા કરવા છતા ઉકરડા ઓનો નિકાલ ન થાય એ શરમજનક બાબત સાવરકુંડલા નગરપાલિકા માટે કહેવાય શોરાવાડી આસપાસના આ ઉકરડાઓ નગરપાલિકા સદસ્ય દક્ષાબેન ભાવેશભાઈ કવા ઘર પાસે જ છે છતા પાલિકા સદસ્ય સફાઈ કે નિકાલ કરવામાં આવતું નથી આબાબતે પાલિકા સદસ્ય ને અનેક વખત રજુઆત કરેલ છતા નિકાલ નથી આવેલ ફરિયાદ કરવી તો ઉકરડો ભરાવી આપેછે પણ નિકાલ કોઈ નથી કરતા નથી આથી શોરાવાડી વિસ્તારના રહીશો દ્વારા ઉકરડાનો કાયમી ઉકેલ લાવવા ચીફ ઓફીસર અને પાલિકા પ્રમુખ તથા વોર્ડ નંબર ચારના સદસ્યો સમક્ષ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/