fbpx
અમરેલી

જ‍ન્માષ્ટમી વેકેશનના કારણે એથ્લેટિક્સ અને વોલીબોલ રમત સ્પર્ધાની તારીખમાં ફેરફાર 

અખિલ ભારતીય શાળાકીય અં-૧૪,૧૭ અને ૧૯ ભાઇઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ‍ન્માષ્ટમી વેકેશનના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.ફેરફાર થયેલ તારીખ મુજબ એથ્લેટિક્સ- ભાઇઓ માટે તા.૧૨-૮-૨૦૨૪ના રોજ અને એથ્લેટિક્સ- બહેનો માટે તા.૧૩-૮-૨૦૨૪ના રોજ વિધાસભા સ્કુલ લાઠી રોડ, અમરેલી ખાતે આ સ્પર્ધા યોજાશે.  આ માટે વધુ જાણકારી માટે શ્રી પી.ડી મિયાણીનો ૯૪૨૬૨૫૫૨૦૭  પર સંપર્ક કરવો.વોલીબોલ – ભાઇઓ માટે તા.૦૨-૯-૨૦૨૪ના રોજ અને વોલીબોલ –બહેનો માટે તા.૦૩-૦૯-૨૦૨૪ના રોજ ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ બગસરા ખાતે યોજાશે. તેના સંદર્ભે વધુ જાણકારી માટે શ્રી એમ.જે. ડોડીયાનો ૯૪૨૭૭૪૪૦૮૯ પર સંપર્ક કરવો. આ ફેરફારની જિલ્લાની તમામ શાળાઓ તેમજ ખેલાડીઓએ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકરીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/