fbpx
અમરેલી

રહેણાંક વિસ્તારો ઘર બહાર પાર્ક કરાયેલ ટુવ્હીલ માંથી પેટ્રોલ કાઢવા નાં વધતા કિસ્સા પોલીસે નાઈટ પેટ્રોલીંગ સંગીન બનાવવું જોઇ એ

દામનગર શહેર નાં રહેણાક વિસ્તાર માં રાત્રિ દરમ્યાન ટુવ્હીલ માંથી પેટ્રોલ ચોરી નાં વધતા કિસ્સા ઓ પટેલ શેરી વાણિયા શેરી સહિત નાં વિસ્તારો રાત્રિ દરમ્યાન ઘર બહાર પાર્ક કરેલ ટુવ્હીલ માંથી મોડી રાત્રે બે ત્રણ ઈસમો અવાર નવાર પેટ્રોલ ચોરી જતા હોવા નાં દ્ર્શ્યો સીસી ટીવી કેમેરા માં કેદ થયા હતા રાત્રે ઘર બહાર પાર્ક કરાયેલ ટુવ્હીલ માંથી પેટ્રોલ કાઢવા મોડી રાત્રિ એ ૨-૦ ૦ થી ૩-૦૦ વચ્ચે પેટ્રોલ કાઢતા સી સી ટીવી કેમેરા માં કેદ થયા હતા નાઈટ પેટ્રોલીંગ સંગીન બનાવવું જરૂરી રાત્રિ એ રહેણાક વિસ્તાર માં ઘર બહાર પાર્ક કરાયેલ ટુવ્હીલ માંથી પેટ્રોલ કાઢવા નાં અવાર નવાર બનાવો સામે સ્થાનિક પોલીસે નાઈટ પેટ્રોલીંગ વધરવવું જરૂરી 

Follow Me:

Related Posts