fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામતનું કાર્ય પૂરજોશમાં

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામતની કામગીરી શરુ છે. રસ્તાઓ પર જરુરી કાર્યવાહી ત્વરાએ પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા દિશાનિર્દેશ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રસ્તાઓની સ્થિતિને ધ્યાને લઇ સતત માર્ગ મરામત કામગીરી શરુ છે. રાજુલાના રાજુલા-ભેરાઈ રોડ, દેવકા-નીંગાળા રોડ, રાજુલા-વડલીને જોડતાં રસ્તાના પેચવર્ક અને મોરમ પાથરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિના પગલે અને ખરાબ રોડ, ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે ઝડપથી રોડ-રસ્તા રિપેરીંગ અને પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત દ્વારા માર્ગોના મરામત માટે ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/