fbpx
અમરેલી

નેકનામદાર  ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી ના અધ્યક્ષતા માં  વિર હમીર સિંહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ લાઠી ના સયુંકત ઉપક્રમે શસ્ત્ર પૂજન 

લાઠી વિર હમીર સિંહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ લાઠી ના સયુંકત ઉપક્રમે  લાઠી ના નામદાર ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી ના અધ્યક્ષ સ્થાન માં શાસ્ત્રોક્ત વિધિ થી   શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો જેમાં વિશ્વ હિન્દુ પરિસર ના જિલ્લા પ્રમુખ  ઇતેશભાઈ મહેતા ના  હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ પ્રસંગે લાઠી ના ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી , રાજ માતા ઉષાબા , વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા પ્રમુખ ઈતેશભાઈ મેહતા, વીર હમિરજી ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભરતભાઈ પાડા, રાજુભાઈ રીઝિયા, મનુબાપુ ગોસાઈ, જયેશ ભાઈ ઠાકર,  ભાજપ જિલ્લા મંત્રી રાજુભાઈ ભૂવા,વેપારી મંડળ ના પ્રમુખ મેઘજી ભાઈ ડાંગર ,વિશ્વ હિન્દુ પરિસદ ના પ્રખડ પ્રમુખ ચેતન ભાઈ જમોડ, બજરંગ દળ ના સયોજક દીપક દવે,મુકેશભાઈ બોરીચા,  એડવોકેટ. હરેશ સેજુ આરએસએસ  ના  કાર્યવાહ અનિલભાઈ સેજુ ચેતનભાઈ મકવાણા, વગેરે  શસ્ત્ર પૂજન કરેલ.આ પ્રસંગે સંત રઘુનાથ મહારાજે  શસ્ત્ર અને વિજયા દિવસ નું મહત્વ સમજાવેલ અંતે માં આભાર વિધિ ટ્રસ્ટ ના ટ્રસ્ટી રાજુભાઈ રીઝિયા કરેલ કાર્યકમ ને સફળ બનાવવા માં  વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખડ ઉપપ્રમુખ પ્રવીણભાઈ ડાંગર.કોષાધ્યક્ષ ભૌતિકભાઈ મકવાણા મંત્રી દર્શન.ઘાટલિયાં કેતન ડાભી,દીપક પ્રજાપતિ,જયરાજ.દેવ મુરારી વગેરે  ઉઠાવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/