fbpx
અમરેલી

નાના રાજકોટ ખાતે તા.૧૫ ઓકટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

લાઠી તાલુકાના નાના રાજકોટ ખાતે તા.૧૫ ઓકટોબર, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સેવા સેતુ કાર્યક્રમમાં નાના રાજકોટ, આંબરડી, નારણગઢ, પીપળવા, આસોદર, કરકોલીયા, ચાવંડ, દેરડી જાનબાઇ, વીરપુર, હિરાણા, તાજપર, ભૂરખીયા અને  રામપર સહિતના ગ્રામજનોને લાભ લેવા લાઠી તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.પ્રાથમિક શાળા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, ગંગા સ્વરુપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ – વય વંદના વગેરે યોજના, ઘરેલું વીજ જોડાણ, પીએમ સમ્માનનિધી લાભાર્થીનું ઇ-કેવાયસી, બસ કન્સેશન પાસ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદિજાતિ વિકાસ યોજનાઓ, નવી વારસાઈ અરજીઓ સહિતની સેવાઓનો ગ્રામજનો લાભ મેળવી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/