fbpx
ભાવનગર

હવે e-EPICના માધ્યમથી મતદાર ઓળખકાર્ડ મેળવવું બન્યું સરળ

સરળ ૫ સ્ટેપ્સ દ્વારા ડાઉનલોડ થશે મતદાર ઓળખકાર્ડ

હવે દરેક નાગરીક પોતાનું મતદાર ઓળખકાર્ડ સરળતાથી જાતે જ મેળવી શકશે. ચુંટણી પંચ
દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૧ ઉજવણી થનાર છે. જે અંતર્ગત e-EPICડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવનાર છે. જેના થકી દરેક નાગરીક પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરનીમદદથી ઘરે બેઠા જ પોતાનું પ્રમાણભૂત ચૂંટણી કાર્ડ મેળવી શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમનુંમતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડીજીટલ વોટર આઇડી લોન્ચ કરવામાં આવનાર છે.આ રીતે મેળવી શકાશે મતદાર ઓળખકાર્ડ (e-EPIC) :આ e-EPIC નવા નોંધાયેલા મતદારો કે જેઓએ તેમનો મોબાઇલ નંબર નોંઘાવેલ છે અને ખાસ સંક્ષીપ્ત સુધારણા-૨૦૨૧ દરમ્યાન એટલે કે તા.૯-૧૧-૨૦૨૦ થી તા.૧૫-૧૨-૨૦૨૦ સુધી ફોર્મ ભરેલ છે તેઓ તા.૨૫-૦૧-૨૦૨૧નારોજ થી ભારતના ચૂંટણી પંચની Voter Helpline Mobile app (Android/iOS),https://voterportal.eci.gov.in/ તથા https://nvsp.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. જેના માટેઅરજદારે સૌપ્રથમ વોટરપોર્ટલ પર રજીસ્ટર/લોગીન કરી Download e-EPIC લીંક પર કલીક કરવું, ત્યારબાદચુંટણી ઓળખપત્ર નંબર/ફોર્મ-૬નો રેફરન્સ નંબર અને રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરી e-EPIC ડાઉનલોડ કરી શકશે. જ્યારે અન્ય તમામ મતદારો તા.૦૧-૦૨-૨૦૨૧ના રોજ થી e-EPIC ડાઉનલોડ કરીશકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/