fbpx
ભાવનગર

ગારીયાધાર ના સરંભડા ગામે સ્વ વિમળાબેન ગલાણીની પુણ્યતિથિ અને ચૂંટણી એ ગામમાં સામાજિક સંવાદિતા પ્રગટાવી

ગારીયાધાર ના સરંભડા ગામે સામાજિક સંવાદિતા નું ઉત્તમ ઉદરણ પૂરું પાડતી લેઉવા પટેલ સમાજ ના સ્વ વિમળાબેન ગલાણી ની પુણ્યતિથિ અને ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકાના નાના એવા સરંભડા ગામના વજુભાઈ પરસોતમભાઈ ગલાણી ના ધર્મપત્ની સ્વ વિમળાબેન નું એકમાસ પૂર્વે દેહાંવસાન સુરત ખાતે થયું હતું પણ વતન પ્રેમી વજુભાઇ ગલાણી ને વસવસો હતો માદરે વતન માં ક્યારે ? સ્થળ સ્થિતિ અને સંજોગ નિર્માણ થાય ગામ એક જગ્યા એ ક્યાં સમયે ભેગું થાય પ્રસંગોપાત વારે તહેવારે બધા ગ્રામજનો કેમ ભેગા થાય ? પણ જોગનુંજોગ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી આવી જાગૃત ગામ લોકશાહી ની પવિત્ર ફરજ મતદાન કરવા અન્ય શહેરો માં રહેતા તમામ ગ્રામજનો સરંભડા આવ્યા અને પુણ્યશાળી સ્વ વિમળાબેન ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે વજુભાઈ ગલાણી સમસ્ત સરંભડા ધુવાડા બંધ જમણવાર અને સમસ્ત સરંભડા માં ગરબ ગુરબા ઓને વસ્ત્રદાન કર્યું વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકતો નથી સુરત ને કર્મભૂમિ બનાવી સુખી સંપન્ન થયેલ વજ્રભાઈ ગલાણી ને પ્રતીક્ષા હતી આખું ગામ વતન માં ક્યારે ભેગું થાય ભાવના શુદ્ધ હતી સ્થળ સમય સંજોગ થયા અને ચૂંટણી આવી  ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા તમામ ઉમેદવારો સરપંચ પદ સદસ્ય પદ ની પેનલો આપસી મતભેદ વગર એક પંગથે જમ્યા ગામ ની એકયતા ભાતૃપ્રેમ થી સામાજિક સંવાદિતા પ્રગટી મતદારો ઉમેદવારો ટેકેદારો સૌ કોઈ આ અનોખી પુણ્યતિથિ માં ઉપસ્થિત રહ્યા વજુભાઈ પરસોતમભાઈ ગલાણીને ત્યાં ભોજન લીધું હતું સ્વ વિમળાબેન ની પુણ્યતિથિ નિમિતે વજુભાઈ ગલાણી પરિવારે ગામની બહેનો માતાઓને સાડીઓનું વિતરણ કરાયું હતું. કોઈપણ જાતના રાગદ્વેષ રાખ્યા વગર સમસ્ત સરંભડા ગામ  સૌ સાથે જમ્યાં ગામ ની એકયતા અને સામાજિક સંવાદિતા નું સરાહનીય દષ્ટાંત પુરું પાડ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/