fbpx
ભાવનગર

શૈશવ દ્વારા ૧૪ થી ૨૦ નવેમ્બર બાળ અધિકાર સપ્તાહના ભાગરૂપે ઓનલાઈન સેફટી અંગે વિદ્યાર્થી જાગૃતિ

ભાવનગર તથા નર્મદા જિલ્લામાં કાર્યરત જાણીતી સંસ્થા શૈશવ દ્વારા ૧૪ નવેમ્બર રાષ્ટ્રીય બાળદિન તથા ૨૦ નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળદિન તેમજ ભાવનગરના પૂર્ધન્ય કેળવણીકારો પૂ.શ્રી નાનાભાઈ, ગિજુભાઈ તથા હરભાઈની જન્મજયંતીને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ અધિકાર સપ્તાહની ઉજવણી વિશિષ્ટ અને અત્યંત મૂલ્યવાન ‘ઓનલાઈન સેફટી’ ના મુદ્દાને લઈને કરવામાં આવી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના સહયોગથી શહેરની શાળાઓને આવરી લઇ શરુ કરવામાં આવેલ કાર્યક્રમના ભાગરૂપે શૈશવના કાર્યકરો દ્વારા મોબાઈલ ફોનનો અતિરેક તથા ટેકનોલોજીના પ્રભાવમાં સારાનરસાનો વિવેક ન રાખવાથી તથા નુકશાનને ધ્યાનમાં લઇ બાળકોમાં જાગૃતિ આવે તે માટે શેરી નાટક, પ્રદર્શન અને પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યા છે. આ નિમિતે ચાઈલ્ડ હેલ્પલાઈન – ૧૦૯૮ અંગેની જાણકારી પણ બાળકોને આપવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/