fbpx
ભાવનગર

પાલીતાણાના વાળુકડના ગ્રામજનો, આંગણવાડીની બહેનો તથા શાળાના કર્મીઓએ અચૂક મતદાન કરવાના લીધા શપથ

ભાવનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭ મેના રોજ મતદાન થવાનું છે. મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે પાલિતાણા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વાળુકડ ગામની શાળામાં વાળુકડ ગામના ગ્રામજનોએ, આંગણ વાડીના બહેનોએ તથા શાળના કર્મીઓએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતાં. આ વેળાએ પાલીતાણા મામલતદારશ્રી તેમજ સ્વીપ એક્ટિવિટીના નોડલશ્રી ડી.ડી.રામાનુજે ગ્રામજનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા માટે સમજાવવામાં આવ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/