fbpx
ભાવનગર

ટૂંકી વાર્તાના વિષયમાં PH.D. થતાં હબુકવડ ગામના જયેશ રાષ્ટ્રકૂટ

માનવ જાતના ઉત્પતિ કાળથી જ વાર્તા સૌની પ્રથમ પસંદગી રહી છે (હરેશ જોશી, કુંઢેલી)તળાજા તાલુકાના નાનકડા ગામ એવા હબુકવડનાં જયેશકુમાર પ્રેમજીભાઈ રાઠોડ તાજેતરમાં ટૂંકી વાર્તાનો વિષય લઈને સૌરાષ્ટ્ર યુનિ. માં Ph.D. થયા છે. તેઓ વાર્તાકાર તરીકે જયેશ રાષ્ટ્રકૂટ નામથી જાણીતા  છે. અને હવે એ જ તેમની ઓળખ છે. માનવજાતની ઉત્પતિ થઈ ત્યારથી જ વાર્તા સૌની ગમતી અને પ્રથમ પસંદગી રહી છે, નાના બાળકથી લઈને મોટા સુધી વાર્તા આકર્ષણનું કેન્દ્ર છે, આપણાં મહાકાવ્યો મહાભારત હોય કે રામાયણ કે કોઈ આખ્યાન, ફિલ્મો હોય કે નાટક હમેશ સૌને વાર્તા ગમી છે. જયેશ ભાઈ પોતે પણ એક વાર્તાકાર છે. એમની એક વાર્તા પરથી શોર્ટ ફિલ્મ પણ બને છે, એમની વાર્તાઓ જાણીતા સાહિત્યિક સામયિક જેવા કે ‘એતદ્’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘શબ્દસર’, ‘અભિયાન’ જેવા સામયિકોમાં અવાર નવાર પ્રકાશિત થાય છે. તેઓ અધ્યાપક માટેની લેવામાં આવતી પરીક્ષા GSET થનાર પણ પ્રથમ છે, તથા NTA દ્વારા લેવાતી (રાષ્ટ્રીય અભિયોગ્યતા કસોટી) અધ્યાપકની NET ની પરીક્ષા પાસ કરનાર પણ હબુકવડના પ્રથમ વ્યક્તિ છે, હવે આ યશ કલગીમાં નવું એક છોગું ઉમેરાયું છે, તેઓ પોતાના ગામના લિટરેચરમાં પ્રથમ ડૉક્ટરેટ થયા છે. ‘મમતા વાર્તા સ્પર્ધા 2023’ ના તેઓ પ્રથમ વિજેતા થયા હતા. શ્રી સી. એચ. વિરાણી બહેરા મૂંગા શાળામાં દોઢ દાયકાથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ ‘અનુઆધુનિક યુગની ટૂંકી વાર્તાઓમાં પ્રગટેલા સામાજિક પરિમાણો’ વિષય પર સંશોધન કાર્ય કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં Ph. D. ની  ડિગ્રી પ્રા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/