fbpx
ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં ઉજવાયો નવરાત્રી મહોત્સવ

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલ ગણેશ શાળા – ટીમાણામાં ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. તેમાં શાળાના નાના ભૂલકાંઓએ માતાજીની આરતી ઉતારી હતી. આ રાસ ગરબા કાર્યક્રમમાં શાળાના બાળકો અને સ્ટાફગણ વિવિધ વેશભૂષા સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Follow Me:

Related Posts