fbpx
ભાવનગર

શિહોર ભાંખલ ગામની રાધેકૃષ્ણ હાઈસ્કૂલમાં નવરાત્રીની ઉજવણી

શિહોર તાલુકાના ભાંખલ ગામમાં આવેલ શ્રી રાધેકૃષ્ણ હાઇસ્કુલ ભાંખલ દ્વારા નવરાત્રી મહોત્સવ ની હોશભેંર ઉજવણી કરવામાં . જેમાં શાળાના નાના ભૂલકાઓ એ માતાજીની આરતી ઉતારી .  આ રાસ ગરબા કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ સ્ટાફગણ વિવિધ વેશભૂષા સાથે જોડાયા . સમગ્ર નવરાત્રી મહોત્સવમાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો . શાળા દ્વારા બાળકોને પ્રસાદી સ્વરૂપે નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળા પરિવારના સૌ ઉત્સાહભેર જોડાયા હતા.

Follow Me:

Related Posts